Loading...

Guidelines

Tips : ગુજરાતી માં જોવા માટે અહી ક્લિક કરો.

# How to Register at www.modhvaniksathi.com?

There are three 4 simple ways to create profiles at www.modhvaniksathi.com

1. You can send your Bio-data & Profile Photo on our whatsapp no : +91 9712777122 OR
You can just send your fullname & Profile Photo on the same mobile no. our team member will call you in next 24 business hour to collect your other details.

2. You can mail us your Bio-data & Profile Photo on our E-Mail : contact@modhvaniksathi.com

3. Download following form, fill it OR write it down the details mention in the form. and WhatsApp us on : +91 9712777122 OR Mail us on : contact@modhvaniksathi.com.
English Form OR Gujarati Form

4. You can fill up the registration form on our website.
  - You'll receive an activation link on your registered e-mail address.
  - You'll receive your username & password in that same e-mail.
  - All you need to do is just click on the activation link.
  - Bingo!! You're account will be created at "Ramanandi Sathi"
  - Please watch the Video



# www.modhvaniksathi.com પર રજીસ્ટ્રેશન કેવી રીતે કરવું?

"મોઢ વણિક સાથી" પર રજીસ્ટ્રેશન કરવા ના ૪ સરળ રસ્તાઓ છે.

૧. તમે તમારો બાયો-ડેટા અને ફોટો અમારા whatsapp નંબર : +91 9712777122 પર મોકલી શકો છો. અથવા
તમે તમારું આખું નામ અને ફોટો ઉપર દર્શાવેલ મોબાઇલ નંબર પર મોકલી શકો છો. અમારી ટીમ ના સભ્ય તમને આગામી ૨૪ કલાક માં ફોન કરી ને બાકી રહેલ તમામ માહિતી મેળવી લેશે.

૨. તમે તમારો બાયો-ડેટા અને ફોટો અમારા અહી દર્શાવેલ ઈ-મેઈલ : contact@modhvaniksathi.com પર મોકલી શકો છો.

૩. નીચે દર્શાવેલ ફોર્મ ભરી અથવા ફોર્મ માં દર્શાવેલ માહિતી એક કાગળ પર લખી ને WhatsApp us : +91 9712777122 અથવા ઈ-મેલ : contact@modhvaniksathi.com પર મોકલી આપવા વિનંતી.
ઈગ્લિશ ફોર્મ અથવા ગુજરાતી ફોર્મ

૪. તમે અમારી વેબસાઈટ પર નું રજીસ્ટ્રેશન ફોર્મ ભરી શકો છો.
  - તમને તમારા રેજિસ્ટર કરાવેલા ઈ-મેઈલ પર એકાઉન્ટ સકિર્ય કરવા માટે ની લીંક મોકલવાં માં આવશે.
  - આ ઉપરાંત આ ઈ-મેઈલ માં તમારા username અને password પણ હશે.
  - જેના થાકી તમે વેબસાઈટ પેર લોગીન કરી શકશો.
  - એકાઉન્ટ સકિર્ય કરવા માટે તમારે ફક્ત મોકલાવેલ લીંક પર ક્લિક કરવા નું રહશે.
  - અને તેની સાથેજ "મોઢ વણિક સાથી" પર રજીસ્ટ્રેશન ની પ્રકિયા પૂર્ણ થશે.
  - વધુ માહિતી માટે નીચેનો વિડિઓ જુઓ.